હવે ચાની ચુસ્કી કુલ્લડમાં માણવાનો સમય આવ્યો! કુલ્લડ માર્કેટમાં તેજી, ઓર્ડરમાં અધધ...ટકાનો વધારો
જો કે કુલ્લડ બનાવતા કારીગરોને એડવાન્સ ઓડર મળી રહ્યા છે. કોરોના બાદ મંદીનો માહોલ હતો. પરંતુ હવે કુલ્લડની માંગ એટલી વધી છે કે ફરી તેજી આવી છે, માટે જ હવે કુંભારનો ચાકડો પણ ઓવર ટાઈમ ફરી રહ્યો છે.
આશ્કા જાની/અમદાવાદ: અમદાવાદમાં 20 જાન્યુઆરીથી પેપર કપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, પરંતુ હવે ચાની ચુસ્કી કુલ્લડમાં માણવાનો સમય આવી ગયો છે. જો કે કુલ્લડ બનાવતા કારીગરોને એડવાન્સ ઓડર મળી રહ્યા છે. કોરોના બાદ મંદીનો માહોલ હતો. પરંતુ હવે કુલ્લડની માંગ એટલી વધી છે કે ફરી તેજી આવી છે, માટે જ હવે કુંભારનો ચાકડો પણ ઓવર ટાઈમ ફરી રહ્યો છે.
'ઘાતક' આગાહી; ગુજરાતમાં હજુ વધશે ઠંડી! છેલ્લે છેલ્લે અંબાલાલ પટેલની વધુ એક આગાહી
આ વિશે એક કારીગર સાથે વાતચીત કરી હતી. જેમાં વર્ષોથી અમૃતભાઈ પ્રજાપતિ માટી કામ કરી રહ્યા છે. પેપર કપ પરના પ્રતિબિંબના કારણે કુલ્લડની માંગ એટલી બધી વધી છે. જેના કારણે કારીગરોને રોજગારી વધી છે. 50થી 60 ટકા કુલ્લડના ઓડરમાં વધારો થયો છે. એક દિવસના 1 હજાર જેટલા કુલ્લડ બનાવામાં આવે છે. સાથે લગ્ન પ્રસંગેમાં પણ ચા, સૂપ કે છાસ આપવા માટે માટીના કપ, ગ્લાસનો ઉપયોગ કરતા થયા છે. જેના માટે પણ ઓડર મળી રહ્યા છે.
ડાંગના આદિવાસીઓની આપવીતી સાંભળી તમારું હ્રદય દ્રવી ઉઠશે, કહ્યું; સાંકળથી બાંધી...!
કારીગરો વર્ષોથી માટીથી ફુલ્લડ, ગ્લાસ, વાટકી બનાવતા હતા. પરંતુ જેમ ઓડર આવે તેવી રીતે તૈયાર કરતા હતા. પરંતુ પેપર કપ પરના પ્રતિબિંબના કારણે કુલ્લડની માંગ વધારો થયો છે અને હવે કુંભરનો ચકડો ઓવર ટાઈમ ફરી રહ્યો છે. કુલ્લડના ઓડરમાં 50થી 60 ટકા વધારો થયો છે. એક મહીનામ એક કારીગર 25 થી 30 હજાર કુલલ્ડ બનાવે છે.
વિકાસના નામે સરકારનો વધુ એક પ્રોજેક્ટ, ગુજરાતના આ વિસ્તારના ખેડૂતો બનશે જમીન વિહોણા!