પાટીદાર ઉમિયા મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત લાખો પાટીદારો ઉમટી પડ્યાં
અરવલ્લી અને સાબરકાંઠાના પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજી મંદિરનો ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની આજથી શરૂઆત થઈ જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પાટીદાર સમાજ સહીત અન્ય સમાજના શ્રદ્ધાળુ મંદિરેના મહોત્સવ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં વસતા કડવા પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ હિંમતનગરના મહાવીરનગરના ઉમિયા ધામ ખાતે થયું છે.જેનો આજથી ત્રીદીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉમિયા માતાજી મંદિર ખાતે આજે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસના પ્રથમ ચરણમાં પ્રાંત પૂજામાં દેહ શુદ્ધિ યજ્ઞ થયો હતો બાદમાં સહસ્ત્ર ચંડી ૧૦૯ કુંડી અને પ્રાણ પ્રતિષ્ઠા નવ કુંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો જેમાં ૨૦૦ થી વધુ જોડા યજ્ઞમાં ભાગ લીધો હતો.
સાબરકાંઠા: અરવલ્લી અને સાબરકાંઠાના પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજી મંદિરનો ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની આજથી શરૂઆત થઈ જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પાટીદાર સમાજ સહીત અન્ય સમાજના શ્રદ્ધાળુ મંદિરેના મહોત્સવ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં વસતા કડવા પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ હિંમતનગરના મહાવીરનગરના ઉમિયા ધામ ખાતે થયું છે.જેનો આજથી ત્રીદીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉમિયા માતાજી મંદિર ખાતે આજે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસના પ્રથમ ચરણમાં પ્રાંત પૂજામાં દેહ શુદ્ધિ યજ્ઞ થયો હતો બાદમાં સહસ્ત્ર ચંડી ૧૦૯ કુંડી અને પ્રાણ પ્રતિષ્ઠા નવ કુંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો જેમાં ૨૦૦ થી વધુ જોડા યજ્ઞમાં ભાગ લીધો હતો.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે પડછાયાની જેમ રહેનાર ભારતીય મહિલા કોણ છે?
હિમતનગરમાં યોજાઈ રહેલ નવ નિર્મિત ઉમિયા માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રણ દિવસ સુધી અલગ અલગ વિધિ યોજાશે જેમાં પ્રથમ દિવસે સહસ્ત્રચંડી યજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ સાથે જ રાત્રી દરમિયાન અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા ના પાટીદાર સહીત અન્ય સમાજો ભાગીદાર થશે સાથે જ રોજે રોજ સવાર સાંજ મહાપ્રસાદનું પણ આયોજન થયું છે જેમાં રોજે રોજ હજ્જારો શ્રદ્ધાળુઓ પ્રસાદનો લાભ લેશે.ઉમિયા મંદિર પરિસરમાં ઉમિયા માતાજીની સાથે રામ ભગવાન,શિવ પરિવાર સહીત અન્ય દેવી દેવતાઓના પણ મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવશે સાથે જ આવતીકાલે શહેર માં ભવ્ય કળશ શોભાયાત્રા યોજાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube