ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા CTM વિસ્તારમાં BRTS બસે ફરી એક વ્યક્તિનો ભોગ લીધો છે. બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

20 જુલાઈ સુધી ગુજરાત સહિત આ રાજ્યોમાં થશે મૂશળધાર વરસાદ, પૂરની ચેતવણી


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, CTM વિસ્તારમાં બીઆરટીએસ બસે બાઈકચાલકને અટફેડે લેતા ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. આ અકસ્માતના પગલે ઘટનાસ્થળે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતા જ તાત્કાલિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. 


પાકમાં બે હિન્દુ મંદિરો પર હુમલો, અંધારામાં તોડવામાં આવ્યું 150 વર્ષ જૂનુ મંદિર


પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના પગલે ટ્રાફિકજામ થઈ ગયો હતો.


CM ભૂપેન્દ્ર પટેલને મળ્યાં વર્લ્ડ બેન્ક પ્રેસિડન્ટ બાંગા, આ પ્રોજેક્ટથી પ્રભાવિત....