Earthquake in Kutch: કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી હોવાના સમાચાર મળી રહ્યા છે. કચ્છમાં અવારનવાર નાના ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે, ત્યારે આજે મોડી સાંજે રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 4.5 નોંધાઈ છે. દુધઈથી 15 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં કોઈની ખુરશી સલામત નથી! કદાવર નેતાનું સન્માન પણ ન જાળવ્યું, 2 દિવસમા ખુરશી ખેંચી


કચ્છમાં ભૂકંપના આંચકા સામાન્ય બની ગયા છે. ત્યારે આજે ફરી કચ્છની (Earthquake in kutch) ધરતી ધ્રુજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડાદોડી મચી હતી અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.


અકસ્માતના સમયે મોતના મુખમાંથી તમને બચાવશે 'મિલજાયેગા' સ્ટીકર!જાણો કઈ રીતે કરે છે કામ