અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે ગ્રીન પ્લેનેટ રનનું આયોજન કરાયું. પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે 5 અને 10 કિલોમીટરની ગ્રીન પ્લેનેટ રનનું આયોજન કરાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દોડમાં 200થી વધુ લોકો જોડાયા છે. સાથે જ બોલિવુડ અભિનેત્રી અમિષા પટેલ પણ જોડાયા હતા. દોડના રૂટ પર 10 હાઈડ્રેશન પોઈન્ટ અને ફિઝીયોથેરાપી સહિત 3 મેડિકલ પોઈન્ટ રાખવામાં આવ્યા. દોડમાં ભગા લીધા બાદ જીત મેળવનારને મેડલ અને આકર્ષક ઈનામની રકમ પણ આપવામાં આવશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube