ચેતન પટેલ, સુરત: સુરત (Surat) ના સચિન વિસ્તાર (Sachin) માં આવેલા દિપલી ગામ ખાતે મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા અને આગ લગાવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થયો છે અંગત અદાવતમાં આ કાર (Car) માં આગ (Fire) લગાડી હોવાનું બહાર આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vadodara ના આ વિસ્તારમાં અચાનક લાગી આગ અને એકથી વધુ કાર બળીને થઈ ખાખ

સુરત (Surat) ના સચિન જીઆઇડીસી (GIDC) વિસ્તારમાં ગામ ખાતે એક મહિના અગાઉ બે ગ્રૂપ વચ્ચે ક્રિકેટ (Cricket) ની બાબતમાં બોલાચાલી થઈ હતી. જે વાતની અદાવત રાખી ગ્રુપના કેટલાક યુવાનો દ્વારા રાત્રિના સમયે સામે પક્ષના યુવાને કાર પાસે ગયા હતા. જ્યાં કાર ઉપર કેરોસીન છાટીને તેને સળગાવી દેવામાં આવી હતી. 

Olympics 2021: 60 વર્ષમાં પ્રથમવાર ગુજરાતના ખેલાડીઓ ઓલમ્પિક રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે


હાલ આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) માં વાયરલ થઇ રહ્યો છે કારમાં આગ લગાડવાની ઘટના છે, તે સીસીટીવી કેમેરા (CCTV Camera) માં પણ કેદ થઈ ગઈ છે. હાલ આ બનાવમાં સચિન જીઆઇડીસી (GIDC) પોલીસે વિડીયો (Video) ના આધારે તેની પુષ્ટિ કરી, આ યુવાન કોણ છે તે અંગે તપાસ હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube