બેબીસિયા રોગથી 30 સિંહોના મોત? તપાસ માટે ધારી રેન્જમાં કેન્દ્રની ટીમના ધામા
ધારી (Dhari) રેન્જમાં 30 સિંહોના મોત સંદર્ભે કેન્દ્રની ટીમે ધામા નાખ્યા છે. વનવિભાગ દ્વારા પહેલા તો સિંહો (Lion death)ના મોત સંદર્ભે કોઈ ફોડ ન પાડવામાં આવ્યો અને ત્યારબાદ સામાન્ય બેબીસીયા રોગનું તેમણે ગાણું ગાયું. જે 30 સિંહોના મોત થયા છે તેમા વધારે મોત નરસિંહોના થયા છે. કેન્દ્રની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમનું એનાલિસિસ કરવામાં આવ્યું.
રજની કોટેચા, ગીર સોમનાથ: ધારી (Dhari) રેન્જમાં 30 સિંહોના મોત સંદર્ભે કેન્દ્રની ટીમે ધામા નાખ્યા છે. વનવિભાગ દ્વારા પહેલા તો સિંહો (Lion death)ના મોત સંદર્ભે કોઈ ફોડ ન પાડવામાં આવ્યો અને ત્યારબાદ સામાન્ય બેબીસીયા રોગનું તેમણે ગાણું ગાયું. જે 30 સિંહોના મોત થયા છે તેમા વધારે મોત નરસિંહોના થયા છે. કેન્દ્રની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમનું એનાલિસિસ કરવામાં આવ્યું.
વધુ વિગતો માટે જુઓ VIDEO
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube