Biparjoy Cyclone: વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાનો કલર બદલાયો! આ વિસ્તાર પર સૌથી મોટું જોખમ
Biparjoy Cyclone: ગુજરાતના દરિયાકાંઠે હજુ પણ ચક્રવાતી તોફાન `બિપોરજોય`નો ખતરો મંડરાઈ રહ્યો છે. આગામી 48 કલાકમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના નજીક પહોંચશે ત્યારે તેનું ખતરનાક રૂપ ધારણ કરી શકે છે.