ઝી બ્યૂરો, અમદાવાદ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અખિલ ભારતીય સહિતની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે અખંડ કાવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ મહા કુંભમાં મધ્યપ્રદેશના દેવાસી આવેલા દેવકૃષ્ણ વ્યાસે પોતાની કવિતા રજૂ કરી હતી. જે કવિતામાં મહાત્મા ગાંધીજી વિશે કેટલાક વિવાદિત શબ્દ પ્રયોગ થયાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ છે આક્ષેપ કર્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા બારોટે જણાવ્યું હતું કે, દેવ કૃષ્ણ વ્યાસે પોતાના કાવ્ય પઠનમાં જે શબ્દ પ્રયોગ કર્યો છે તેનાથી માત્ર ગુજરાત નહીં પરંતુ દેશનું અપમાન કર્યું છે. ત્યારે દેવ કૃષ્ણ વ્યાસ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તે સહિતની માગણી નિદત બારોટે કરી છે. તો સાથે જ ગુલાબ દાસ બ્રોકર છેડના કોર્ડીનેટર મનોજ જોષી જેમણે કવિતાને ખૂબ સારી ગણાવી હતી તેમનો રાજીનામું લઈ લેવું જોઈએ તેવી પણ માંગણી કરી છે.

કોંગ્રેસ પ્રવક્તા નીદત બારોટે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અખિલ ભારતીય સહિતની સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમે અખંડ કાવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ મહા કુંભમાં મધ્યપ્રદેશના દેવાસી આવેલા દેવકૃષ્ણ વ્યાસે પોતાની કવિતા રજૂ કરી હતી. જે કવિતામાં મહાત્મા ગાંધીજી વિશે કેટલાક વિવાદિત શબ્દ પ્રયોગ થયાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ છે આક્ષેપ કર્યો છે. 

ગ્રેડ પેને લઇને પોલીસકર્મીઓ માટે હરખના સમાચાર, સરકાર કરશે મોટી જાહેરાત

સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા બારોટે જણાવ્યું હતું કે, દેવ કૃષ્ણ વ્યાસે પોતાના કાવ્ય પઠનમાં જે શબ્દ પ્રયોગ કર્યો છે તેનાથી માત્ર ગુજરાત નહીં પરંતુ દેશનું અપમાન કર્યું છે. ત્યારે દેવ કૃષ્ણ વ્યાસ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તે સહિતની માગણી નિદત બારોટે કરી છે. તો સાથે જ ગુલાબ દાસ બ્રોકર છેડના કોર્ડીનેટર મનોજ જોષી જેમણે કવિતાને ખૂબ સારી ગણાવી હતી તેમનો રાજીનામું લઈ લેવું જોઈએ તેવી પણ માંગણી કરી છે.

આ રક્ષાબંધને માણો મીઠાઇમાં પાણીપુરીનો ટેસડો, માર્કેટમાં આવી ગઇ નવા ફ્લેવરવાળી મીઠાઇ, જાણો ભાવ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે જે મહાકુંભ કાવ્યનું આયોજન થયું તેમાં અખબારોના માધ્યમથી જાણવા મળ્યું છે કે કોઇ એક કવિએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશેની જે કાવ્ય રચનાઓ કરી તેમાં મહાત્મા ગાંધી વિશે કંઇક અપમાનજનક શબ્દો બોલ્યા હતા. જ્યાં સુધી પૂર્ણ તપાસ ન થાય અને ગુલાબદાસ બ્રોકર છેડના કોર્ડિનેટર ડો મનોજ જોશી જે ગુજરાત યુનિવર્સિટીના ગુજરાત ભાષા સાહિત્યના અધ્યક્ષ છે તેમને રૂબરૂ મળી ચોક્કસ તપાસ ન થાય ત્યાં સુધી હું કશું કંઇ કશું એમ નથી. જો કોઇ દોષી સાબિત થશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યોગ્ય કાર્યવાહી કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube