રધુવીર મકવાણા/બોટાદ:  સાળંગપુર હનુમાન મંદિરમાં હનુમાનજીને શાંતાક્લોઝના વાઘા પહેરાવતા વિવાદ સર્જાયો હતો. મહત્વનું છે, કે અમેરિકાના કોઇ ભક્ત દ્વારા ભગવાનને વાઘા મોકલવામાં આવ્યા હતા. જેને લઇને સાંળગપુર હનુમાનજીને શિયાળાની ઠંડીમાં ભક્ત દ્વારા આ પ્રકારના વાધા પહેરાવાતા શાંતાક્લોઝ જેવો પોષાક હોવાથી વિવાદ સર્જાયો છે. 


પોલીસ સ્ટેશનમાં ગાળો બોલ્યા બાદ અલ્પેશે પોલીસને કહ્યા ‘નાલાયક’, કહ્યું-સીપી BJPના એજન્ટ છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"197243","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"sarangpur.jpg","field_file_image_title_text[und][0][value]":"sarangpur.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"sarangpur.jpg","field_file_image_title_text[und][0][value]":"sarangpur.jpg"}},"link_text":false,"attributes":{"alt":"sarangpur.jpg","title":"sarangpur.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


આ અંગે મળતિ માહિતી મુજબ, સાળંગપુર પ્રસાશન દ્વારા શાંતાક્લોઝના વાઘા પહેરાવીને વેબસાઇટ પર ઓનલાઇન દેખાતા હિન્દુ સંગઠનો હરકતમાં આવ્યા હતા. મોટી સંખ્યામાં સ્થાનિક હિન્દુ સંગઠનના કાર્યકરોએ આ ધ્યાન આવતા મંદિરની પાસે વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે મંદિર પ્રશાસનના આ અંગે ધ્યાન પડત ભગવાન પડથી આ પ્રકારના વાઘા ઉતારી લેવામાં આવ્યા હતા.