હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે બુધવારે કોરોના પોઝિટિવના 56 નવા કેસો સામે આવ્યા છે. આ સાથે જ ગુજરાતમા કોરોનાના કેસનો આંકડો 695 પર પહોંચી ગયો છે. તો અમદાવાદમા જ કુલ કેસ 404 થયા છે. તો બીજા નંબરે વડોદરામાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. વડોદરામાં કુલ કેસ 116 પર પહોંચી ગયા છે. તો સુરત 48 કેસ સાથે ત્રીજા નંબરે છે. તો ભાવનગરમાં 26, રાજકોટમાં 18 અને ગાંધીનગર 16 કેસ છે. આજે કોરોનાના કારણે બે દર્દીના મોત થયા છે. જેમાં વડોદરામાં 14 વર્ષીય બાળકી અને સુરતમાં 45 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"260116","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"d266a1d3-f022-437c-b090-13587dcf2f2f.jpg","field_file_image_title_text[und][0][value]":"d266a1d3-f022-437c-b090-13587dcf2f2f.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"d266a1d3-f022-437c-b090-13587dcf2f2f.jpg","field_file_image_title_text[und][0][value]":"d266a1d3-f022-437c-b090-13587dcf2f2f.jpg"}},"link_text":false,"attributes":{"alt":"d266a1d3-f022-437c-b090-13587dcf2f2f.jpg","title":"d266a1d3-f022-437c-b090-13587dcf2f2f.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર