AIIMS નિર્દેશકનું મહત્વનું નિવેદન, દેશમાં ગમે ત્યારે આવી શકે છે લોકડાઉનની સ્થિતી
ભારતમાં કોરોના વાયરસમાં અત્યાર સુધી 223 દર્દીઓ પીડિત છે. 24 કલાકમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે અત્યાર સુધી 4 લોકોનાં મોત થયા છે. તેમાં સૌતી વધારે 52 કોરોના વાયરસ સંક્રમણ મુદ્દે માત્ર મહારાષ્ટ્રમાં જ જોવા મળ્યા છે. દિલ્હીનાં લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલ (LNJP) માંથી 6 શંકાસ્પદ ગાયબ થયા હોવાની માહિતી છે. કોરોના વાયરસનાં દિલ્હીમાં દસ્ત અને તેના મુદ્દે સમગ્ર દેશમાંવધી રહેલી દહેશત વચ્ચે દિલ્હી ખાતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)નાં નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, દેશમાં લોક ડાઉનની સ્થઇતી હજી પણ આવી શકે છે. કેટલાક શહેરોને બંધ કરવાની પણ નોબર આવી શકે છે.
નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસમાં અત્યાર સુધી 223 દર્દીઓ પીડિત છે. 24 કલાકમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે અત્યાર સુધી 4 લોકોનાં મોત થયા છે. તેમાં સૌતી વધારે 52 કોરોના વાયરસ સંક્રમણ મુદ્દે માત્ર મહારાષ્ટ્રમાં જ જોવા મળ્યા છે. દિલ્હીનાં લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલ (LNJP) માંથી 6 શંકાસ્પદ ગાયબ થયા હોવાની માહિતી છે. કોરોના વાયરસનાં દિલ્હીમાં દસ્ત અને તેના મુદ્દે સમગ્ર દેશમાંવધી રહેલી દહેશત વચ્ચે દિલ્હી ખાતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)નાં નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, દેશમાં લોક ડાઉનની સ્થઇતી હજી પણ આવી શકે છે. કેટલાક શહેરોને બંધ કરવાની પણ નોબર આવી શકે છે.
Coronavirus: જનતા કર્ફ્યુ દરમિયાન એક પણ ટ્રેનનું સંચાલન નહી થાય
વૃદ્ધોને વાયરસથી વધારે ખતરો છે પરંતુ જે પ્રકારે કેસ વધી રહ્યા છે તેને જોતા દરેક આયુવર્ગનાં લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, બાળકોનું પણ ખાસ ધ્યાન રાખો. જરૂર પડે તો ટેસ્ટિંગ સ્ટ્રેટેજી બદલશે. દરેક વ્યક્તિના ટેસ્ટ કરવા પડશે તો કરીશું જો કે હાલ એવી સ્થિતીનું સર્જન થયું નથી. દેશમાં વધતા કોરોનાનાં કેસને જોતા આજે કેબિનેટની બેઠક થઇ.
આજે મે મારી નજીકની વ્યક્તિ ગુમાવી દીધી, જેને હું ખુબ જ ચાહતો હતો: સૌરવ ગાંગુલી
બેઠકમાં લેવાયા કેટલાક મહત્વનાં નિર્ણય...
- ચીનમાં કોરોનાને કારણે ભારતમાં આયાત થનારા (Active Pharmaceutical Ingredient (API) એટલે કે દવા બનાવવા માટે જરૂરી વસ્તુઓનો ઘટાડો થયો છે. સાથે જ મેડિકલ ડિવાઇસ ઘટી રહી છે જેથી સરકારે આજ કેબિનેટમાં 5 સેક્ટરમાં સ્થાનિક ઉત્પાદન વધારવા માટે મોટા ઇંસેટિવ્સ પેકેજ અને પોલિસીને મંજુરી આપી.
- મેડિકલ પાર્ક બનાવવાની પોલિસીને મંજુરી
- આ ઉપરાંત મોબાઇલ મેન્યુફેક્ચરિંગ માટે Production link incentive scheme ને મંજુરી. Large Contract Manufacturer અને સ્થાનિક કંપનીઓને મળશે ઇન્સેન્ટિવ.
- હાઇ એન્ડ ફોન માટે ઇંસેન્ટિવ્સ પેકેજ આગામી પાંચ વર્ષ માટે શરૂઆતી પ્રસ્તાવના અનુસાર આશરે 42 હજાર કરોડ રૂપિયાનાં પેકેજ. મોબાઇલ કોમ્પોનન્ટ માટે પણ 85 ટકા ચીન પર નિર્ભરતા છે.
- કેબિનેટે બલ્ક ડ્રગનાં સ્થાનિક ઉત્પાદન માટે વિશેષ રાહત પેકેજને મંજુરી, નવા પ્લાન્ટ લગાવવા અને ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ઇંસેન્ટિવ્સ
- મેડિકલ ડિવાઇસનું ઉત્પાદન વધારવા માટે પણ ઇન્સેન્ટિવ પેકેજ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube