રાશિફળ : આ રાશિના જાતકોને શુભ સમાચાર થશે, આજે નવા કાર્યનો પ્રારંભ કરી શકો છો
આજે 24 ઓક્ટોબર એટલે કે આસો સુદ પૂનમ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે રેવતી નક્ષત્ર છે અને યોગ હર્ષણ છે. આજની ચંદ્ર રાશિ મકર છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ...

પ્રશ્ન – શરદપૂનમના પવિત્ર દિવસે ચંદ્રદેવનો મંત્ર-
- ચંદ્ર ગાયત્રી મંત્ર
- ઓમ ક્ષીરપુત્રાય વિદ્મહે અભૂત તત્વાય ધીમહિ, તન્નો ચંદ્રઃ પ્રચોદયાત
- આ મંત્ર જાપ કરવાથી ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
- મનોરથ પૂર્ણ થાય છે, લક્ષ્મીદેવીની કૃપા થાય છે
- ઘરમાં સુખ અને સમૃદ્ધિનો નિવાસ થાય છે.
તારીખ |
23 ઓક્ટોબર 2018, મંગળવાર |
માસ |
આસો સુદ પૂનમ |
નક્ષત્ર |
રેવતી |
યોગ |
હર્ષણ |
ચંદ્ર રાશી |
મકર (ખ,જ) |
શરદ પૂનમનો પવિત્ર દિવસ
શ્રીકૃષ્ણે રાસલીલા કરી હતી.
દૂધ-પૌંઆ, થોડું કેસર, કાજુ, સાકર અને એલચી ભેળવવા
ચંદ્રદેવની ચાંદનીના અમૃતરસનું પાન કરાવવા ખુલ્લા આકાશ નીચે મૂકવા.
એક કલાક પછી આ દૂધપૌંઆ ભગવાનને ધરાવી પછી તે ગ્રહણ કરી શકાય
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી