આજે 30 ઓક્ટોબર એટલે કે આસો વદ છઠ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે આદ્વા પુનર્વસુ છે અને યોગ સિદ્ધિ છે. આજની ચંદ્ર રાશિ મિથુન છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશ્ન  આ મંત્રનું ગાન કરવાથી આપણું રક્ષણ થાય છે


  1. દિવસ દરમિયાન અગણિત જોખમોનો સામનો કરતા હોઈએ છીએ

  2. કાર્યમાં પડકારનો સામનો કરવો પડે છે

  3. પ્રવાસમાં પડકારનો સામનો કરવો પડે છે

  4. આ મંત્ર સર્વપ્રકારે રક્ષણ આપે છે

  5. જલે રક્ષતુ વારાહઃ સ્થલે રક્ષતુ વામનઃ .

  6. અટવ્યાં નરસિંહશ્વ સર્વતપાતુ કેશવઃ ..


તારીખ

30 ઓક્ટોબર 2018, મંગળવાર

માસ

આસો વદ છઠ

નક્ષત્ર

પુનર્વસુ

યોગ

સિદ્ધિ

ચંદ્ર રાશી

મિથુન (ક,છ,ઘ)


  1. પરોઢે 5.07 રવિયોગ અને કુમારયોગનો પ્રારંભ થયો છે

  2. જે બપોરે 1.09 મિનિટે પૂર્ણ થશે

  3. સિદ્ધિવિનાયક સ્તોત્રનો પાઠ કરવો

  4. ગણેશજીની આરતી ઊતારવી

  5. લાલ બુંદીનો ભોગ પણ ધરવો


મેષ (અલઈ)

  1. આપના માટે શુભ દિવસ

  2. કાર્યમાં પ્રગતિ થાય

  3. ખૂબ ઉતાવળીયા ન બનશો

  4. સંધ્યા સમયે સાનુકૂળતા

વૃષભ (બવઉ)

  1. સીઝનલ વેપારમાં આવક થાય

  2. સીઝનલ બિમારીથી પણ જાળવવું

  3. મનમાં અજાણ્યો ભય સતાવે

  4. આ ભય ધનનો હોઈ શકે છે

મિથુન (કછઘ)

  1. વેપારમાં વૃદ્ધિ

  2. નોકરીમાં સફળતા

  3. આવકની તકો ઉજળી બને

  4. પણ, ભાષામાં સંયમ રાખવો પડશે

કર્ક (ડહ)

  1. ચીડીયો સ્વભાવ થઈ શકે

  2. સંતાન સાથે અણબનાવ થાય

  3. આજે સંયમ રાખજો

  4. નહીંતર, બધાને અપ્રિય થઈ જશો

સિંહ (મટ)

  1. આજે ઝઘડો થશે વાત આગળ વધે

  2. માટે, શાંતિ રાખજો

  3. પોલીસ સ્ટેશનના ચક્કરથી દૂર રહેજો

  4. સમાધાનકારી વલણ અપનાવજો

કન્યા (પઠણ)

  1. શિક્ષણ ક્ષેત્રે ઉજળી તકો છે

  2. ડહાપણથી કાર્યસિદ્ધિ થાય

  3. નોકરીમાં લાભ મળે

  4. બુદ્ધિબળ આજે મજબૂત છે

તુલા (રત)

  1. પ્રેમમાં આજે સ્વાર્થ વચ્ચે આવે

  2. પ્રેમીનો લાભ લેવાની વૃત્તિ છોડજો

  3. ધનપ્રાપ્તિના યોગ છે

  4. આનંદ વિલાસમાં ન બદલાય તેનું ધ્યાન રાખજો

વૃશ્ચિક (નય)

  1. રમતગમત ક્ષેત્રે સાનુકૂળતા રહે

  2. વાતચિત આજે ગુંચવાઈ જાય

  3. ધનસ્થાન પ્રબળ છે

  4. સાસરી પક્ષમાં આજે ગહનચર્ચા થાય

ધન (ભધફઢ)

  1. વેપારમાં અનઅપેક્ષિત મંદિ વર્તાય

  2. મોટાભાઈની મદદ મળી જાય

  3. વાણીથી લાભ મળશે

  4. નેત્રપીડાથી સાવધાન રહેવું

મકર (ખજ)

  1. જીવનસાથી વચ્ચે ક્રોધ વધે

  2. સંયમજાળવજો નહીંતર વાત વધશે

  3. સંતાનની દરમિયાનગીરીથી મામલો થાળે પડે

  4. આજે ભાગ્યનો લાભ લેવાનો દિવસ છે

કુંભ (ગશષસ)

  1. ગુસ્સો રૌદ્ર સ્વરૂપ ધારણ કરે

  2. આળસ વધે

  3. કાર્ય કરવાની ઇચ્છા ન થાય

  4. ગણેશજીની કૃપા મેળવજો

મીન (દચઝથ)

  1. આજે નસીબ યારી આપે

  2. પણ, આપની અપેક્ષા વધુ હોય

  3. ભાષા ડિપ્લોમેટીક બને

  4. પેટની બિમારીથી સાચવવું


જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી