સ્નેહલ પટેલ, ડાંગ: ડાંગના આંબાપડા ગામની પ્રાથમિક શાળામાં બાળકોની અજીબ હરકત જોવા મળી છે. બાળકોની આવી હરકત જોઈને અન્ય બાળકોમાં પણ ભય ફેલાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ બાળકો શાળાએ પહોંચતા જ અચાનક ધુણવા લાગે છે. અજીબોગરીબ હરકતો કરવા લાગે છે. બાળકોને આ રીતે ધુણતા અને અજીબ હરકતો કરતા જોઈને ગ્રામજનો ભયભીત થવા લાગ્યાં અને ભુવાને બોલાવીને તાંત્રિક વિધિ પણ  કરાવી. પ્રશ્ન એ ઊભો થાય છે કે અચાનક બાળકો આ પ્રકારે વર્તન કેમ કરવા લાગે છે?


શાળાના સંચાલકોએ અધિકારીઓને અંધારામાં રાખતા હવે કાર્યવાહી હવે કાર્યવાહી થશે. 


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...