દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીમાં આજે વર્ચસ્વની લડાઈ, 14 બેઠકો પર મતદાન ચાલુ
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી સુમુલ ડેરીમાં આજે વર્ચસ્વની લડાઈ છે. સુમુલ ડેરી (sumul dairy) માં ચેરમન પદે આજે ચૂંટણી યોજાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી મંડળીના 4500 કરોડનો વહીવટ સંભાળવા માટે ચેરમેન બનાવાની આજે જંગ છે. ડેરીની 16 બેઠકોમાંથી 14 બેઠકો પર આજે ચૂંટણી યોજાઈ રહી છે. 16 માઁથી 14 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ છે. ત્યારે 14 બેઠકો પર 797 મતદાતાઓએ આજે મતદાન કરવાનું છે. 797 મતદાતાઓ મતદાન કરીને ભાવિ શાસકને આજે સત્તા આપશે. રાજુ પાઠક જૂથ અને ગણપત વસાવા જૂથ વચ્ચે જંગ ચાલી રહ્યો છે. ખરો જંગ 5 બેઠકો પર જોવા મળશે. જેમાં પાંચ બેઠક પ ભાજપ વિરુદ્ઘ ભાજપનો જંગ છે. તો ચાર બેઠક પર અપક્ષ કોંગર્સે ઉમદેવાર આવશે. સવારે 9 થી 4 માં 14 બેઠકો પર મતદાન થશએ. કોવિડની ગાઈડલાઈન મજુબ મતદાન યોજાઈ રહ્યું છે. જેના બાદ 9 ઓગસ્ટના રોજ પરિણામ જાહેર કરવામા આવશે.
ઝી મીડિયા/સુરત :દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી સુમુલ ડેરીમાં આજે વર્ચસ્વની લડાઈ છે. સુમુલ ડેરી (sumul dairy) માં ચેરમન પદે આજે ચૂંટણી યોજાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી મંડળીના 4500 કરોડનો વહીવટ સંભાળવા માટે ચેરમેન બનાવાની આજે જંગ છે. ડેરીની 16 બેઠકોમાંથી 14 બેઠકો પર આજે ચૂંટણી યોજાઈ રહી છે. 16 માઁથી 14 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ છે. ત્યારે 14 બેઠકો પર 797 મતદાતાઓએ આજે મતદાન કરવાનું છે. 797 મતદાતાઓ મતદાન કરીને ભાવિ શાસકને આજે સત્તા આપશે. રાજુ પાઠક જૂથ અને ગણપત વસાવા જૂથ વચ્ચે જંગ ચાલી રહ્યો છે. ખરો જંગ 5 બેઠકો પર જોવા મળશે. જેમાં પાંચ બેઠક પ ભાજપ વિરુદ્ઘ ભાજપનો જંગ છે. તો ચાર બેઠક પર અપક્ષ કોંગર્સે ઉમદેવાર આવશે. સવારે 9 થી 4 માં 14 બેઠકો પર મતદાન થશએ. કોવિડની ગાઈડલાઈન મજુબ મતદાન યોજાઈ રહ્યું છે. જેના બાદ 9 ઓગસ્ટના રોજ પરિણામ જાહેર કરવામા આવશે.
ગિરનારમાં અલૌલિક નજારો સર્જાયો, 500 પગથિયા પાસેના જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક થયો
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર