ભદ્રપાલસિંહ સોલંકી, મહીસાગર: મહીસાગર જિલ્લાના કડાણા અને સંતરામપુર નાં આદિવાસી વિસ્તારમાં લોકો વહેલી સવારે જંગલમાં જઈને ઝાડ પર ચડીને ટીમરાના પાન વિણેને લાવે છે જંગલમાંથી ઘરે આવીને પરિવાર સાથે તેના પાનના પૂડા બનાવવામાં આવે છે આદીવાસી લોકોએ ટીમુરાના પાન વેચીની આવક મેળવી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં ગામોમાં વસતા લોકો તમામ લોકોએ ટીમરું પાન ના વ્યવસાયથી રોજગારી મેળવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  અંબાલાલે કહ્યું આ વખતે આવી બન્યુ! આ તારીખોની વચ્ચે રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે ચક્રવાત
આ પણ ખાસ વાંચોઃ  ગુજરાત સરકારે ખોલ્યાં સરકારી નોકરીઓના દ્વાર! આ વિભાગમાં કરાશે 10 હજાર લોકોની ભરતી
આ પણ ખાસ વાંચોઃ  BJP Gujarat Politics: ગુજરાત BJP મહિલા મોરચામાં ધડાકો, TVમાં દેખાતા ચહેરાની બાદબાકી
આ પણ ખાસ વાંચોઃ  સી પ્લેન અંગે આ સમાચાર સાંભળીને ઝૂમી ઉઠશે તમારું મન! સરકાર કરી રહી છે મોટી વિચારણા


આદિવાસી વિસ્તારના લોકોએ ટીભરું પાનના વ્યવસાય થકી રોજગારી મળી રહે છે. ટીમરું પાનન ગત વર્ષે ૧૦૦ પૂડાનો ભાવ ૧૨૦ રૂપિયા હતો.ચાલુ વર્ષે ૧૦૦ પૂડાનો ભાવ ૧૩૦ રૂપિયા થયો છે..અંદાજે એક વ્યક્તિ દિવસના ૨૦૦ થી ૨૫૦ જેટલા જુડા બાંધે તો ૨૨૦ થી ૩૦૦ રૂપિયા જેટલી રોજગાર મળી રહે છે.


આ રીતે કોઈ મોટું કુટુંબ હોય તો કુટુંબની દિવસની આવક બે હજાર રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા જેટલી થઈ જાય છે. ટીમરુ પાનની દેશભરમા સારી માંગ હોવાથી નિગમ દ્વારા ટીમરુ પાનને ખરીદી કરી મહારાષ્ટ્રમા મોકલાય છે.


આ પણ ખાસ વાંચોઃ  Video Viral: કોહલીની વિકેટની ઉજવણી આ બોલરને પડી ભારે, અમ્પાયરે અચાનક મારી થપ્પડ
આ પણ ખાસ વાંચોઃ  Video Viral: નાક પાસે આંગળી રાખીને કોહલી અને ગંભીરે શું ઈશારો કર્યો કે ઉભી થઈ બબાલ?
આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!
​આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral