ખંભાત: આણંદ જિલ્લાના ખંભાતમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. જાણ થતા જ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કોઈ જાનહાનિના સમાચાર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ ખંભાત પાસેના કલમસર જીઆઈડીસીમાં જય કેમિકલમાં ભીષણ આગ લાગી છે. આગ લાગવાના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ આણંદ ફાયર સ્ટેશનથી ઘટના સ્થળ માટે રવાના થઈ. કલમસર ગામમાં જય કેમિકલ પ્લાન્ટના એચ પ્લાન્ટમાં આ આગ લાગી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube