EC to announce Gujarat election dates today: આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થશે, બપોરે 12 વાગે કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
EC to announce Gujarat election dates today: ગુજરાતમાં 2 તબક્કામાં મતદાન થવાની શક્યતા છે. નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરમાં મતદાનની શક્યતા જોવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મતગણતરી 8 ડિસેમ્બરે યોજાઈ શકે છે.
EC to announce Gujarat election dates today Live Updates : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આજે વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત થશે. બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થશે.
ગુજરાતમાં 2 તબક્કામાં મતદાન થવાની શક્યતા છે. નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરમાં મતદાનની શક્યતા જોવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મતગણતરી 8 ડિસેમ્બરે યોજાઈ શકે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube