Gujarat Corona Update: રાજ્યમાં નવા 1136 દર્દી, 875 લોકો સાજા થઇ ઘરે પરત ફર્યા
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 16 દિવસથી સરેરાશ 900ની આસપાસ કેસ આવતા હતા. જો કે છેલ્લા 10 દિવસથી 1000થી પણ વધારે કેસ આવી રહ્યા છે. આજે નવા 1136 દર્દીઓ નોંધાયા હતા.
અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 16 દિવસથી સરેરાશ 900ની આસપાસ કેસ આવતા હતા. જો કે છેલ્લા 10 દિવસથી 1000થી પણ વધારે કેસ આવી રહ્યા છે. આજે નવા 1136 દર્દીઓ નોંધાયા હતા.
સુરત: મહિલા વકીલે ફાંસો ખાઇને આપઘાત કર્યો, આત્મહત્યા પહેલા ફોન ફોર્મેટ થયો
જો કે સામે પક્ષે 875 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં આજના દિવસમાં કુલ 26303 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યની વસ્તીને ધ્યાને રાખીને પ્રતિ દિવસ 404.66 ટેસ્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે. આજ રોજ રાજ્યનાં 24 લોકોનાં મોત નિપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર