GUJARAT CORONA UPDATE: નવા 7476 કેસ, 2704 રિકવર થયા, 3 નાગરિકોનાં મોત
ગુજરાતમાં કોરોનાના આંકડા કાલનો દિવસ ઘટ્યા બાદ આજે ફરી એકવાર ફૂંફાડો માર્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા 7476 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 2704 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. અત્યાર સુધીમાં 8,28,406 નાગરિકો અત્યાર સુધીમાં કુલ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 94.59 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 3,30,074 રસીના ડોઝ અપાયા હતા.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના આંકડા કાલનો દિવસ ઘટ્યા બાદ આજે ફરી એકવાર ફૂંફાડો માર્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા 7476 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 2704 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. અત્યાર સુધીમાં 8,28,406 નાગરિકો અત્યાર સુધીમાં કુલ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 94.59 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 3,30,074 રસીના ડોઝ અપાયા હતા.
(કોરોનામાં આજે રસીકરણ ઉપરાંત નવા નોંધાયેલા, ડીસ્ચાર્જ થયેલા, મૃત્યુપામેલા કેસની વિગત )
(ગુજરાતમાં રસીકરણ અંગેના આંકડા)
(ઓમિક્રોનનાં આજે નવા નોંધાયેલા અને કુલ કેસની વિગત)