ગૌરવ પટેલ, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. પારંપરિક ભાજપ અને કોંગ્રેસ બે પક્ષો અહીં વર્ષોથી સામસામે ચૂંટણી લડતા આવ્યાં છે. જોકે, આ વખતે આમ આદમી પાર્ટીએ પણ આ ચૂંટણીમાં ઝુકાવ્યું છે. તેથી આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે. ત્યારે આપ દ્વારા ગુજરાતમાં વિવિધ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત થઈ ગઈ છે. આજે પણ આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  આ બેઠક પર વર્ષોથી ચાલે છે ભાજપ-કોંગ્રેસનું ઈલુઈલુ! BJPને જીતાડવા કોંગ્રેસ કરે છે કામ


 


દિવાળીમાં માત્ર 2 કલાક જ ફોડી શકાશે ફટાકડા! અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં ટાઈમ લિમિટ


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube