Gujarat Election 2022, નવનીત દલવાડી, ભાવનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે ત્યારે ભાવનગરમાં કર્મચારીઓને મતદાન માટે 2 કલાકની રજા આપવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગરમાં મતદાન કરવા માટે અનેક ઔધોગિક યુનિટોએ કર્મચારીઓ માટે રજા જાહેર કરી છે. જેમાં 1 લી ડિસેમ્બરે મતદાન કરવા 50 થી વધુ મોટા યુનિટ રજા આપશે. જ્યારે પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આવેલા વરતેજ અને ચિત્રા gidc ના કારખાનેદારો રજા આપશે. કર્મચારીઓ રજા દરમ્યાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરમાં મતદાન માટે કર્મચારીઓને 2 કલાકની રજા મળશે. અનેક ઔદ્યોગિક યુનિટોએ મતદાન માટે મોટો નિર્ણય કર્યો છે. 1 ડિસેમ્બરે મતદાન કરવા 50થી વધુ મોટા યુનિટ રજા આપશે. જેમાં વરતેજ અને ચિત્રા GIDCના કારખાનેદારો રજા આપશે. કર્મચારીઓ રજા દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube