Liquor Allows in GIFT City Gujarat: ગુજરાતમાં છેલ્લા 63 વર્ષથી ચાલતી નશાબંધી નીતિ હવે હળવી થવા જઈ રહી છે. સરકારે આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધારવા અને વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે આ નીતિ હળવી કરવાનો નિર્ણય લીધો છે. હવે તમે હોટેલ, રેસ્ટોરન્ટ કે ક્લબમાં બેસીને દારૂ પી શકશો. ખાસ વાત એ છે કે આ છૂટ સમગ્ર ગુજરાત માટે નહીં પરંતુ માત્ર પાટનગર ગાંધીનગરના એક ભાગમાં આવેલા બિઝનેસ હબ GIFT સિટી માટે હશે. સરકારે શુક્રવારે આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Heart Disease: આ 5 ફૂડ કરજો ઇગ્નોર, નહીંતર વધી જશે હાર્ટની બિમારીનું જોખમ


હોટલ અને રેસ્ટોરન્ટમાં બેસીને તમે પી શકશો દારૂ
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ હવે ગાંધીનગરમાં બનેલા ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (GIFT) સિટીમાં વાઈન એન્ડ ડાઈન પોલિસીને મંજૂરી આપવામાં આવી છે. હવે લોકો ગિફ્ટ સિટીમાં બનેલી હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં બેસીને દારૂ પી શકશે. ક્લબ, હોટલ અને રેસ્ટોરન્ટમાં દારૂ પીવાની છૂટ છે. તેના માટે ગિફ્ટ સિટીમાં કરનારાઓને સરકાર અને માલિકોને એક્સેસ પરમિટ આપવામાં આવશે. આ સાથે જ કંપનીઓમાં આવતા અધિકૃત વિઝિટર્સને પણ આવી પરમિટ આપવામાં આવશે. આવા લોકો હોટલ અને રેસ્ટોરન્ટમાં જઈને કંપનીઓના અધિકૃત કર્મચારીઓ સાથે દારૂ પી શકશે.


નાસ્તામાં ડીશ ભરીને પૌંઆ ખાઇ જવાની ટેવ હોય તો સુધારી દેજો, નહીંતર થશે આ આડ અસરો
Myth & Facts: શું ડાયાબિટીઝમાં ફાયદાકારક હોય છે કારેલા? જાણો શું કહે છે એક્સપર્ટ્સ


કોઈને બોટલ વેચી શકશે નહીં
નોટિફિકેશનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મુલાકાતીઓ આ ગિફ્ટ સિટીમાં બેસીને દારૂ પી શકશે પરંતુ તેઓ કોઈને પણ દારૂની બોટલ વેચી શકશે નહીં. જો કોઈ આવું કરતું જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારના પરિપત્ર મુજબ ગિફ્ટ સિટી નજીક બનેલી ક્લબ, હોટેલ અને રેસ્ટોરન્ટ પણ ભવિષ્યમાં વાઈન-ડાઈન પરમિટ મેળવી શકશે.


સપનામાં આમ કરતાં જોવા મળે પરિજનો તો સમજી લેજો મળશે ખુશખબરી, બદલાઇ જશે ભાગ્ય
રોકેટની સ્પીડે વધી રહ્યા છે સોનાના ભાવ, ચાંદી પણ 80,000 ની નજીક પહોંચી


છેલ્લા 63 વર્ષથી દારૂબંધી લાગૂ
તમને જણાવી દઈએ કે ગુજરાતની સ્થાપના વર્ષ 1960માં મહારાષ્ટ્રથી અલગ કરીને કરવામાં આવી હતી. તે સમયથી રાજ્યમાં દારૂબંધીની નીતિ અમલમાં છે. આજ સુધી રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ સહિત અનેક પક્ષોની સરકારો સત્તામાં આવી છે, પરંતુ કોઈએ આ નીતિ બદલવાનો પ્રયાસ કર્યો નથી. હવે પહેલીવાર આ પોલિસીમાં આંશિક છૂટ આપવાની પહેલ કરવામાં આવી છે.


Year Ender 2023: દેશના 10 અમીર લોકો, અંબાણી-અદાણી સિવાય આ લોકો પણ છે સામેલ
Tripti Dimri: કૂલ લુકમાં સ્પોર્ટ થઇ Animal ની 'Bhabhi 2', રાતોરાત બની નેશનલ ક્રશ


એરપોર્ટથી માત્ર 20 કિ.મી દૂર
અહેવાલ મુજબ ગાંધીનગરમાં બનેલ ગિફ્ટ સિટીનો શિલાન્યાસ તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીએ કર્યો હતો. PM તરીકે નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં આ શહેરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ગિફ્ટ સિટી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લગભગ 20 કિમી દૂર છે. તે હાઇટેક બિઝનેસ સિટી તરીકે બનાવવામાં આવ્યું હતું. ગયા વર્ષે પીએમ મોદીએ ત્યાં દેશના પ્રથમ આઈટી સર્વિસ સેન્ટર અને ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.


ભૂતોએ બનાવ્યું હતું 1000 વર્ષ જુનું શિવજીનું રહસ્યમયી મંદિર! આજસુધી નિર્માણ છે અધૂરુ
હદ થઇ ગઇ.... પતિએ સુહાગરાતનો વીડિયો કર્યો વાયરલ, દિયરે આચર્યું દુષ્કર્મ