આ વિભાગના સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબર, ગાંધીનગરથી છૂટ્યા પ્રમોશનના ઓર્ડર
Gandhingar News : મહેસૂલ વિભાગના કર્મચારીઓને અધિક માસ ફળ્યો છે... ગાંધીનગરથી પ્રમોશનના ઓર્ડર છૂટતા જ કર્મચારીઓમાં ખુશી છવાઈ
Gujarat CM Bhupendra Patel : ઓગસ્ટ મહિનો સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબર બનીને આવ્યો છે. મહેસુલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓ માટે સરકારે ખુશ ખબર આપી છે. કારકુન અને મહેસુલ તલાટીને પ્રમોશન અપાયું છે. વર્ગ-3ના કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. તો 1695 કારકુન અને તલાટીનું હંગામી પ્રમોશન અપાયું છે.
જુલાઈ મહિનાનો અંતિમ દિવસ મહેસુલ વિભાગના વર્ગ ત્રણના કર્મચારીઓ માટે સુખદ સાબિત થયો છે. મોટાપાયે કારકુન, મહેસુલી તલાટીઓના પ્રમોશનના ઓર્ડર ગાંધીનગરથી છૂટ્યા છે. વર્ગ 3 ના આ કર્મચારીઓને પ્રમોશન જાહેર કરાયું છે. નાયબ મામલતદાર તરીકે પ્રમોશન અપાયા છે. તો 1695 કારકુન, તલાટીના હંગામી પ્રમોશન થયા છે.
સુરતમાં તથ્ય પટેલ જેવા નબીરાએ અકસ્માત સર્જ્યો, દારૂ પીને 6 બાઈકચાલકોને ફંગોળ્યા
70 સદસ્યોનો ગુજરાતનો સૌથી મોટો પરિવાર, રાવલ પરિવાર જેવા દીકરા-વહુ બધાને મળે
સત્તા પર આવતા જ શક્તિસિંહે સપાટો બોલાવ્યો, કામ નહિ કરો તો હોદ્દો છોડવાની તૈયારી રાખો
અંબાલાલની વધુ એક આગાહી : ચોમાસાના ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો, હવે આ જિલ્લાઓનો વારો