ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે એક ખુશખબર મળી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદમાં 28 પદો પર ભરતીઓ નીકળી છે. તેના માટે અલગ અલગ સંસ્થાનો દ્વારા નોટિસ ઈસ્યૂ કરવામાં આવી છે. જો તમે અહીં નોકરી કરવા માંગો છો તો તમે આ નોટિસને ધ્યાનથી વાંચો અને પોતાની યોગ્યતા અનુસાર અરજીની પ્રક્રિયાને પુરી કરો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગરમાં ભરતી


  • પદનું નામ- જૂનિયર રિસર્ચ ફેલો

  • યોગ્યતા- B.SC/M.E/M.Tech

  • પદોની સંખ્યા- કુલ 02 પદ

  • પસંદગી પ્રક્રિયા- ઈન્ટરવ્યૂ દ્વારા

  • નોકરી કરવાનું સ્થળ- ગાંધીનગર

  • અરજી કરવાની છેલ્લી તારીખ- 25-03-2023

  • અરજી માટે વેબસાઈટ લિંક- WWW.iitgn.ac.in


2. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડમાં ભરતી


  • પદનું નામ- જૂનિયર કન્સલન્ટ

  • યોગ્યતા- ડિપ્લોમાં, આઈટીઆઈ, બેચલર ડિગ્રી

  • પદોની સંખ્યા- કુલ 08 પદ

  • પસંદગી પ્રક્રિયા- મેરિટ દ્વારા

  • નોકરી કરવાનું સ્થળ- મહેસાણા

  • અરજી કરવાની છેલ્લી તારીખ- 24-03-2023

  • અરજી કરવા માટે વેબસાઈટ- WWW.ongcindia.com


3. ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડમાં ભરતી


  • પદનું નામ- ઈલેક્ટ્રીકલ સુપરવાઈઝર, હેડ

  • યોગ્યતા- બી.ટે, બી.ઈ, ડિપ્લોમાં, બીબીએ

  • પદોની સંખ્યા- કુલ 18 પદ

  • પસંદગી પ્રક્રિયા- ઈન્ટરવ્યૂ દ્વારા

  • નોકરી કરવાનું સ્થાન- અમદાવાદ

  • અરજી કરવાની છેલ્લી તારીખ- 31-03-2023

  • અરજી કરવાની વેબસાઈટ- WWW.gmdcltd.com/Default.aspx


આ રીતે કરો અરજી: ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદમાં નોકરી કરવા માંગો છો તો તમે આ સંસ્થાનોની સત્તાવાર વેબસાઈટ પર જઈને પ્રક્રિયાને સમય પહેલા પુરી કરો.