Gujarat republic day celebration 2024 : આજે દેશભરમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. દેશ સહિત વિવિધ રાજ્યો પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વ્યસ્ત છે. ત્યારે દિલ્હીના કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ  ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય મહેમાન બનયા છે. જેમાં વિવિધ રાજ્યોની ઝાંખીઓ રજૂ કરવામાં આવશે. ગુજરાતમાંથી કચ્છના ધોરડો ગામની ઝાંખી રજૂ કરવામાં આવશે. રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની જૂનાગઢમાં ઉજવણી થઈ રહી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જૂનાગઢમાં ઉપસ્થિત રહીને ધ્વજવંદન કર્યું.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પીટીસી ગ્રાઉન્ડમાં ધ્વજ ફરકાવ્યો. તો CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલે જીપમાં સવાર થઈ પરેડની સલામી ઝીલી હતી. 


દર્દીઓની સેવામાં જિંદગી ખર્ચી નાંખનાર દયાળમુનીને પદ્મશ્રીની જાહેરાત, આયુર્વેદમાં છે


ગુજરાતમાં ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો : આ તારીખથી ગરમી લાગવાની થશે શરૂઆત