હિતલ પારેખ, ગાંધીનગરઃ હાલ ભલે કમોસમી વરસાદને કારણે દશા બેઠી હોય. પણ વાસ્તવિક રીતે ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. દર વર્ષની જેમ ઉનાળો આવતાની સાથે જ ફરી એકવાર પાણીની પળોજણ પણ શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં જળાશયોના જળસ્તરની સ્થિતિ શું છે તે પણ ચકાસવા જેવું છે. કારણકે, જળાશયોના જળસ્તરના આધારે ઉનાળાની સિઝન અને આખા વર્ષ દરમિયાન પાણીને કારણે શું સમસ્યા થઈ શકે છે તેનો સીધો અંદાજો લગાવી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન! આ પણ ખાસ વાંચોઃ  Hotel Room માં હલાળાં કરતા પહેલાં આટલું વાંચી લેજો, નહીં તો વાયરલ થશે ઉગાડા વીડિયો આ પણ ખાસ વાંચોઃ  Aadhar PAN Link: પાન-આધાર લિંકનું લઠ્ઠું કોણ લાવ્યું? લિંક નહીં હોય તો શું થશે જાણો


ગુજરાત સરકારે આપેલી સત્તાવાર માહિતી અનુસાર રાજ્યના જળાશયો મા હાલ પાણીની સ્થિતિ સ્થિર છે. ઉનાળો હજુ શરૂ જ થયો છે અને હજુ પણ કેટલાંક તાલુકાઓમાં ચોમાસાની માફત માવઠું પડી રહ્યું છે. આ પરિસ્થિતિની વચ્ચે રાજ્યમાં ૨૦૭ જળાશયો મા ૫૮.૬૨ ટકા પાણી નો જથ્થો ઉપલબ્ધ છે. માવઠાને કારણે પણ કેટલાંક જળાશયોમાં નવા નીર આવ્યાં છે. જેથી થોડું જળસ્તર ઉપર આવ્યું છે.


આ પણ ખાસ વાંચોઃ  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે આઈસીસી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ, ક્યાંથી મળશે ટિકિટ?
આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!
આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral


વાત કરીએ રાજ્યના વિવિધ ઝોનમાં આવેલાં જળશયોના જળસ્તરની તો એ આંકડો જ દર્શાવશે કે ખરેખર ગુજરાતમાં કેટલું પાણી છે અને ગુજરાત કેટલાં પાણીમાં છે! સરદાર સરોવર ડેમ મા ૬૩.૫૭ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્ર ના ૧૪૧ જળાશયો મા ૩૫.૫૫ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. કચ્છના ૨૦ જળાશયોમાં ૪૦.૩૯ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉત્તર ગુજરાત ના ૧૫ જળાશયો મા ૪૪.૧૫ ટકા પાણીનો જથ્થો હયાત છે. મધ્ય ગુજરાત ના ૧૭ જળાશયો મા ૪૯.૧૪ ટકા પાણી નો જથ્થો ઉપલબ્ધ છે. દક્ષિણ ગુજરાત ના ૧૩ જળાશયો મા ૬૬.૬૧ ટકા પાણી નો જથ્થો હયાત છે.


આ પણ ખાસ વાંચોઃ  હીરો, વિલન અને પોલીસ બધા જ વાપરે છે આ ગાડી! રસ્તા પર નીકળશો તો જોતા રહેશે લોકો આ પણ ખાસ વાંચોઃ  70 ની એવરેજવાળી બાઈક માત્ર 22 હજારમાં! ઘર ખુલ્લું રાખીને બાઈક લેવા દોડી પબ્લિક! આ પણ ખાસ વાંચોઃ  કેમ મોટાભાગના લોકો ખરીદે છે આ જ બાઈક? જાણો બીજી કંપનીઓ આવે છે પણ કેમ નથી ચાલતી