ગુજરાતીઓએ ટ્વેન્ટી20 નું હર્ષોલ્લાસ સાથે કર્યું ભવ્ય સ્વાગત
સમગ્ર રાજ્યમાં નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિતનાં શહેરોમાં લોકોએ ડાન્સ કરીને વિવિધ સ્થળ પર રાખવામાં આવેલા આયોજનમાં ડાન્સ કરીને હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જો કે નવા વર્ષની ઉજવણી માટે શહેરમાંથી મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હોવાનાં કારણે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કર્યો હતો. આ ઉપરાંત નવા વર્ષની ઉજવણીમાં દારૂ પીવું એક સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. ગુજરાતમાં દારૂ બંધી હોવાનાં કારણે દારૂ પીને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો હતો.
અમદાવાદ : સમગ્ર રાજ્યમાં નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિતનાં શહેરોમાં લોકોએ ડાન્સ કરીને વિવિધ સ્થળ પર રાખવામાં આવેલા આયોજનમાં ડાન્સ કરીને હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જો કે નવા વર્ષની ઉજવણી માટે શહેરમાંથી મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હોવાનાં કારણે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કર્યો હતો. આ ઉપરાંત નવા વર્ષની ઉજવણીમાં દારૂ પીવું એક સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. ગુજરાતમાં દારૂ બંધી હોવાનાં કારણે દારૂ પીને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો હતો.
મહેસાણા: ચહેરા પર નખના નિશાન જોઇ પોલીસે અટકાવ્યો અને થયો મોટો ધડાકો
છેડતી કે ઝગડાની ઘટનાઓ નિવારવા માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઉપરાંત શી ટીમની રચના પણ કરવામાં આવી છે. આ ઉપરાંત રાત્રી દરમિયાન પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. કોઇ પણ મહિલા રસ્તામાં એકલી દેખાય તો પોલીસ દ્વારા તેની તમામ શક્ય મદદ કરવામાં આવશે તેવી પણ બાંહેધરી આપવામાં આવી છે. આ ઉપરાતં ભીડનાં કારણે કોઇ વ્યક્તિ કે કોઇ બાળક ગુમ થઇ જાય અથવા કોઇ પણ પ્રકારની પોલીસ મદદ માટે શહેરનાં વિવિધ ખ્યાતનામ સ્થળો પર મે આઇ હેલ્પ યુ કાઉન્ટર પણ ચાલુ કરવામાં આવ્યા છે.
ડીસામાં માલગઢ પાસે અકસ્માત બાદ અલ્ટોમાં આગ, એક જીવતો ભડતુ થયાની શંકા
દેશ-દુનિયામાં વર્ષ 2019ને વિદાય આપવામાં આવી છે. લોકોએ આનંદ-ઉમંગ સાથે નવા વર્ષ 2020નું સ્વાગત કરવામાં આવ્યું છે. ભારત સહિત વિશ્વના લોકો નવા અનેક આશાઓ સાથે નવા વર્ષના વધામણા કર્યાં છે. લોકોએ આતાશબાજી સાથે નવા વર્ષનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. દેશ-દુનિયામાં નવા વર્ષનું સ્વાગત. દિલ્હી, મુંબઈ, ગોવા, લખનઉ, અમદાવાદ સહિત શહેરમાં જશ્નમાં ડૂબ્યા લોકો. થાઈલેન્ડમાં ચાઓ ફ્રયા નદીની આસપાસ લોકોએ આ રીતે કરી આતાશબાજી કરીને ઉજવણી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube