આશ્કા જાની, અમદાવાદ: ખાતાકીય પ્રમોશનના વિવાદ ને લઈ આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ. જ્યાં કોર્ટે મહત્વનો આદેશ આપ્યો. કોર્ટે પડતર અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી ભરતી પ્રક્રિયા રોક લગાવી છે. એટલે કે Psi મોડ 2 ભરતી પ્રક્રિયા પર hc ની રોકએ રોક લગાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈકોર્ટે 1200 PSI ની ભરતી પ્રક્રિયા પર રોક લગાવી છે. 6 સપ્તાહમાં પડતર અરજીનો નિકાલ કરવા હાઈકોર્ટ ખડપીઠે સિંગલ જજની બેચ ને વિનંતી કરી છે. Mt સેક્શનમાં કામ કરતા 57 કોન્સ્ટેબલોને મેઈન પરીક્ષામાં બેસવા કોર્ટે છૂટ આપી હતી. 


મહત્વના મુદ્દાઓ...


- PSI મોડ 2 ભરતી પ્રક્રિયા પર HC ની રોક


- 1200 PSI ની ભરતી પ્રક્રિયા પર HC ની રોક


- ખાતાકીય પ્રમોશનના વિવાદ ને લઈ HC માં સુનવણી


- કોર્ટ માં પડતર અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી ભરતી પ્રક્રિયા પર રહેશે રોક- HC


- MT સેક્શનમાં કામ કરતા 57 કોન્સ્ટેબલોને મેઈન પરીક્ષામાં બેસવા કોર્ટે છૂટ આપી હતી


- 6 સપ્તાહમાં પડતર અરજીનો નિકાલ કરવા HC ખંડપીઠે સિંગલ જજની બેચને કરી વિનંતી


નડ્ડા કેમ બન્યા રાષ્ટ્રીય પ્રમુખ : મોદીના ખાસ હોવાની સાથે આ કારણ પણ જવાબદાર


'સરકારી કર્મચારીના મોત બાદ દત્તક લેવાયેલું બાળક કૌટુંબિક પેન્શનનો હકદાર નથી'


Viral Video: ભેંસને બચાવવા વાંદરાઓએ સિંહણ સાથે બાથ ભીડી, પછી જે થયું જોઈને ડરી જશો


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube