અમદાવાદ : આજે અમદાવાદમાં 141મી રથયાત્રા નીકળી રહી છે. આ રથયાત્રાની તૈયારી ધામધૂમથી થઈ રહી છે. આ રથયાત્રાને લઈને શહેરમાં કડક સિક્યુ્રિટી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ સંજોગોમાં ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા માટે શહેરના કેટલાક રૂટ બંધ રાખવામાં આવ્યો છે તેમજ કેટલાક રૂટમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...