સંતરામપુર: જિલ્લાના સંતરામપુર ટાઉન વિસ્તારમાં એક ગરીબ મહિલા પર વિધર્મી યુવાનો દ્વારા ગેંગરેપ કરી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો બનતા નગર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા વિસ્તારની ગરીબ મહિલા પર સંતરામપુર ટાઉન વિસ્તારના વિધર્મી યુવાનો દ્વારા બ્લેક મેલ કરીને ધમકીઓ આપી છેલ્લા 15 દિવસથી હેરાન પરેશાન કરીને મહિલા પર વારંવાર દુષકર્મ આચરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ માસ્ક વેચીને આત્મનિર્ભર બન્યા આ સુરતી ભાઈ


મહિલાને આરોપી પોતાના ઘરે બોલાવી ડરાવી ધમકાવી યુવાનો દ્વારા વારા ફરથી ગેંગ રેપ આચરી ને પીડિત મહિલા ને બાળકો મારી નાખવા સહિત મહિલા ને પણ મારી નાખવાની ધમકી આપી દુષ્કારમ આચરતા. હતા જોકે ધમકી થી ડરી ગયેલ મહિલા આ આરોપી ઓ વારંવાર લાભ લેતા હતા પરંતુ પીડિત મહિલા એ સાહસ કરી ને ગત રોજ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સંતરામપુર પોલીસે ગણતરી ના કલાકો માં બે આરોપી ની ધરપકડ કરી જેલ ના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube