રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: ગાંધીધામની સ્કુલમાં બાળકોને ગૌમાંસ આરોગી શકાય છે તેમ કહેવામાં આવતું હોવાની ચર્ચાએ વિવાદ સર્જાયો હતો. આ ઘટનાએ ભારે વિવાદ પકડ્યો છે. હિન્દુ દર્મમાં ગાયને માતા કહેવામાં આવે છે. જ્યાં બાળકોને ગૌમાંસ ખવાય એમ ભણાવાતું હોવાનો આરોપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મારી છેલ્લી ટર્મ છે: હું 2027ની ચૂંટણી નથી લડવાનો, પાટીલને મળ્યા બાદ સીધા દોર થયા


ગાંધીધામ જી ડી ગોયન્કા ટોર્ડલર હાઉસની લાપરવાહીથી વિવાદ સર્જાયો છે. નાના બાળકોને ગૌમાંસ ખાઈ શકાય તેવુ ભણાવાતુ હોવાનું બહાર આવ્યું હતું આ પત્ર વાલીઓના ધ્યાનમાં આવતા આક્રોશ ફેલાયો હતો. ગાંધીધામના ટાગોર રોડ ઉપર આવેલ જી ડી ગોયન્કા ટોર્ડલર હાઉસમા બાળકોને અપાત ગૌમાંસના શિક્ષણ અંગે વિવાદ સર્જાયો હતો. જોકે ગૌરક્ષક રાજભા ગઢવી દ્વારા શાળા સંચાલકોને મળી આ બાબતે સવાલ કર્યો હતો પરંતુ ગૌમાંસ અંગે કોઈ કહેવામાં આવ્યું ન હોવાનું તેમણે જણાવ્યું હતું.


સૌરાષ્ટ્રનાં રાજકારણનું રાજકોટ બન્યું કેન્દ્રબિંદુ; શું છે આ બેઠકના રાજકીય સમીકરણો?


જ્યારે સ્કુલ દ્વારા માફી પત્ર પણ પ્રસિદ્ધ કરાયો છે અને પ્રિન્સિપાલ આંચલ નાનકાની દ્વારા પોતાની સકુલના સીસીટીવી ફુટેજમા બાળકોને માંસ ન ખાવા શીખવવામાં આવી રહ્યુ હોવાનું જણાવ્યું હતું. આ મામલે વિવાદ વકરે તો નવાઈ નહીં...


ગુજરાતમાં અહેમદ પટેલના પરિવારને બલિનો બકરો બનાવશે કોંગ્રેસ! ભાજપનો ગઢ છે આ બેઠક