અષાઢનો બીજો રાઉન્ડ આખા ગુજરાતમાં માટે ભારે, ધોધમાર વરસાદ બાદની તબાહીના પુરાવા આપતા 15 વીડિયો
Gujarat Rains : સવારથી અત્યાર સુધીમાં ગુજરાતના 158 તાલુકામાં વરસાદ, 15 તાલુકાઓમાં 2 ઈંચથી 14 સુધી પડ્યો વરસાદ, અષાઢનો બીજો રાઉન્ડ દક્ષિણ ગુજરાતમાં માટે ભારે, અમદાવાદના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં ઠેર ઠેર ભરાયાં પાણી, રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ધોળા દિવસે ગણવા પડ્યા તારા, સુરતના ઉંમરપાડામાં 14 ઈંચ વરસાદથી રાજ્ય સરકારે SDRFની ટીમને કરી સ્ટેન્ડ બાય, ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો, નર્મદાના નાંદોદ અને ગરુડેશ્વરમાં 6 ઈંચ વરસાદ પડ્યો