બનાસકાંઠા: લોકસભા ચૂંટણી 2019માં ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપે સપાટો બોલાવ્યો.  ગુજરાતની આ બનાસકાંઠા બેઠક પર ચૌધરી સમાજના બાહુબલી નેતાઓ પરબત પટેલ અને પરથી ભટોળ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. આ ચૂંટણીમાં ભાજપના પરબત પટેલે કોંગ્રેસના પરથી ભટોળને 368296 મતોથી હરાવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી બેઠક જીતવાની કોંગ્રેસની આશા પર પાણી ફરી વળ્યું


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...