પંચમહાલ લોકસભા ચૂંટણી 2019 પરિણામ: જંગી બહુમતીથી ભગવો લહેરાયો
પંચમહાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસના વી કે ખાંટ અને ભાજપના રતનસિંહ રાઠોડ વચ્ચે મુકાબલો હતો. ગત વખતની જેમ આ વખતની ચૂંટણીમાં પણ ભાજપને ગુજરાતમાંથી તમામ બેઠકો મળવા જઈ રહી છે. ઉમેદવારો જંગી લીડથી આગળ છે. ફાઈનલ પરિણામ આવતા હજુ થોડી વાર લાગશે. છેલ્લે મળતી માહિતી મુજબ ભાજપના રતનસિંહ રાઠોડને 7 લાખ જેટલા મતો મળ્યાં છે જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 2,93000 જેટલા મતો મળ્યાં છે.
અમદાવાદ: પંચમહાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસના વી કે ખાંટ અને ભાજપના રતનસિંહ રાઠોડ વચ્ચે મુકાબલો હતો. ગત વખતની જેમ આ વખતની ચૂંટણીમાં પણ ભાજપને ગુજરાતમાંથી તમામ બેઠકો મળવા જઈ રહી છે. ઉમેદવારો જંગી લીડથી આગળ છે. ફાઈનલ પરિણામ આવતા હજુ થોડી વાર લાગશે. છેલ્લે મળતી માહિતી મુજબ ભાજપના રતનસિંહ રાઠોડને 7 લાખ જેટલા મતો મળ્યાં છે જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 2,93000 જેટલા મતો મળ્યાં છે.
નવસારી લોકસભા ચૂંટણી 2019 પરિણામ: કોંગ્રેસનું કોળી કાર્ડ નિષ્ફળ, પાટીલ 6 લાખથી વધુ મતોથી આગળ
જુઓ LIVE TV