રાજકોટ લોકસભા ચૂંટણી પરિણામ 2019: મોહન કુંડારિયા ફરીવાર જંગી બહુમતથી જીત્યા
રાજકોટ લોકસભા બેઠક પર ફરી એક વખત ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ જીત હાસિલ કરી છે. 3,68,407 લીડથી ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ જીત મેળવી છે. ભાજપ ઉમેદવાર મોહન કુંડારીયાએ મેળવ્યા 7,55,296 મત મેળવીને વિજય હાસલ કર્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લલિત કાગથરાએ 388405થી વધુ મત મળ્યા હતા.
અમદાવાદ: રાજકોટ લોકસભા બેઠક પર ફરી એક વખત ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ જીત હાસિલ કરી છે. 3,68,407 લીડથી ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ જીત મેળવી છે. ભાજપ ઉમેદવાર મોહન કુંડારીયાએ મેળવ્યા 7,55,296 મત મેળવીને વિજય હાસલ કર્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લલિત કાગથરાએ 388405થી વધુ મત મળ્યા હતા.
રાજકોટ બેઠક પર નોટામાં કુલ 18080 મત પડ્યા હતા. ગત વર્ષે મોહન કુંડારીયાની 2 લાખ 46 હજાર મતથી જીત થઇ હતી. મોહન કુંડારીયાએ જનતાનો અને મતદારોનો આભાર માન્યો હતો. રાજકોટ બેઠકના ઇતિહાસમાં સૌથી વધુ લીડ હાસિલ કરીને મોહન કુંડારિયા ઇતિહાસ રચ્યો છે. અગાઉ 1998માં ભાજપના વલ્લભ કથીરિયા 3,54,916 મતથી જીત હાસિલ કરી હતી.
નવસારી લોકસભા ચૂંટણી 2019 પરિણામ: કોંગ્રેસનું કોળી કાર્ડ નિષ્ફળ, પાટીલ 6 લાખથી વધુ મતોથી આગળ
Gujarat-Rajkot | ||||||
---|---|---|---|---|---|---|
Results | ||||||
O.S.N. | Candidate | Party | EVM Votes | Postal Votes | Total Votes | % of Votes |
1 | KAGATHARA LALITBHAI | Indian National Congress | 388405 | 1833 | 390238 | 32.65 |
2 | KUNDARIA MOHANBHAI KALYANJIBHAI | Bharatiya Janata Party | 755296 | 3349 | 758645 | 63.47 |
3 | VIJAY PARMAR | Bahujan Samaj Party | 15288 | 100 | 15388 | 1.29 |
4 | AMARDAS B. DESANI | Independent | 1383 | 9 | 1392 | 0.12 |
5 | CHITRODA NATHALAL (CHITRODA SIR) | Independent | 1164 | 5 | 1169 | 0.1 |
6 | J. B. CHAUHAN | Independent | 968 | 2 | 970 | 0.08 |
7 | CHAUHAN MANOJBHAI PRAVINBHAI | Independent | 1140 | 6 | 1146 | 0.1 |
8 | JASPALSINH MAHAVEERSINH TOMAR | Independent | 1587 | 9 | 1596 | 0.13 |
9 | DENGADA PRAVINBHAI MEGHJIBHAI | Independent | 2164 | 2 | 2166 | 0.18 |
10 | RAKESH PATEL | Independent | 4237 | 6 | 4243 | 0.35 |
11 | NOTA | None of the Above | 18080 | 238 | 18318 | 1.53 |
Total | 1189712 | 5559 | 1195271 |
લોકસભાની ચૂંટણી માટે આજે હાથ ધરાયેલ મતગણતરીમાં ફરી એક વખત દેશમાં ભાજપનો ભગવો લહેરાયો છે. પોરબંદર લોકસભા બેઠકની વાત કરીએ તો અહી પણ લોકોએ ભાજપના રમેશ ધડુકને વિજય બન્યા છે. પોરબંદરની સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમા પ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ ઈવીએમની મતગણતરી હાથ ધરવામાં આવી હતી.