ઝી બ્યુરો/ગાંધીનગર: સરકારી નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એસ.ટી. વિભાગમાં (Gujarat ST Division) અલગ અલગ જગ્યા માટે 3342 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. 7 ઓગસ્ટથી ઓનલાઇન ફોર્મ ભરવાની શરુઆત થશે. એસટી બસમાં 1299 જગ્યા ડ્રાઈવર સમકક્ષની ભરતી (Recruitment) કરાશે, જ્યારે શરતી (1)માં 765 અને શરતી (2)માં 1278 કંડક્ટર કક્ષાએ ભરતી કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING