વન વિભાગમાં વર્ગ-3 માં મોટા પાયે બઢતીના ઓર્ડર, એક સાથે 500 વનરક્ષકને પ્રમોશન, જુઓ આ લિસ્ટ
વનવિભાગમાં વર્ગ 3માં બઢતીના ઓર્ડર અપાયા છે. વનરક્ષક સંવર્ગથી વનપાલ તરીકે પ્રમોશન અપાયા છે. એક વર્ષ માટે હંગામી ધોરણે 500 જેટલા વનરક્ષકોને પ્રમોશન અપાયા છે. પ્રમોશન બાદ કામગીરી સંતોષકારક હશે તો કાયમી પ્રમોશન અપાશે.
ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યના વન વિભાગના કર્મચારીઓને લઈ મહત્વના સામાચાર સામે આવ્યા છે. વન વિભાગમા વર્ગ 3માં બઢતીના ઓડર અપાયા છે. વનરક્ષક સંવર્ગથી વનપાલ તરીકે પ્રમોશન અપાયા છે. એક વર્ષ માટે હંગામી ધોરણે 500 જેટલા વનરક્ષકોને પ્રમોશન અપાયા છે. 1 વર્ષના હંગામી પ્રમોશન બાદ કામગીરી સમતોષકારક હશે તો ત્યારબાદ કાયમી પ્રમોશન અપાશે.
500 જેટલા વનરક્ષકો અપાયા પ્રમોશન