રક્ષિત પંડ્યા, રાજકોટ: દેશમાં બીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ રાજકોટ ખાતે પ્રધાનમંત્રીના ફોટોગ્રાફ્સનું મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે આજ થી ૩ દિવસ ચાલનાર પ્રધાનમંત્રીની તસ્વીરના આ મેગા એક્ઝિબિશનમાં દેશભરના 200 જેટલા કલાકારોએ ભાગ લીધો છે. જેમાં 1000 જેટલી પ્રધાનમંત્રીની તસ્વીર પ્રદર્શનમાં મુકવામાં આવી છે. એક્ઝિબિશનમાં પ્રધાનમંત્રીની અનેક કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. મોરબીના કલાકારે ૨ સેન્ટીમીટરના ચોકમાં પ્રધાનમંત્રીનું સ્ટેચ્યુ તૈયાર કર્યું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AMC કર્મચારી રૂપિયા 1.30 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો


જુઓ એક્ઝિબિશનનો વીડિયો...


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...