ઝી બ્યુરો/ગાંધીનગર; ગાંધીનગરમાં રખડતા ઢોરના આંતકને રોકવા નવી નીતિને મંજૂરી અપાઈ છે. ગાંધીનગર મહાનગર પાલિકાએ સરકારની માર્ગદર્શિકા અનુસંધાને નીતિ તૈયાર કરી છે. ગાંધીનગર શહેરની હદમાં ઢોર રાખવા માટે લાયસન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે. ગાંધીનગર શહેરમાં તમામ પ્રકારના પશુઓનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ગાંધીનગરમાં જાહેરમાં પશુઓને ઘાસ નાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પશુઓ પર RFID ટેગ લગાવવા ફરજિયાત કરાયું. રખડતા ઢોર પકડતી સમયે જો પશુપાલકો વચ્ચે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આધાર નહીં તો ગરબા નહીં! ખોટું બોલી વિધર્મીઓ ઘૂસ્યો તો ખેર નથી, કમિશ્નરને કરી આ માંગ


ગાંધીનગર મહાપાલિકાએ ગાંધીનગરમાં રખડતા પશુઓને રોકવા નવી નીતિને મંજૂરી અપાઈ છે. સરકારની માર્ગદર્શિકા અનુસંધાને નીતિ તૈયાર કરી છે. જેમાં ગાંધીનગર શહેરની હદમાં ઢોર રાખવા માટે લાયસન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે. શહેરમાં તમામ પ્રકારના પશુઓનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. 


પ્રોપર્ટી લેતા પહેલા સાવધાન! અ'વાદમાં ચાર જાણીતા બિલ્ડરની ધરપકડ, આ રીતે કરી છેતરપીડી


ગાંધીનગરમાં જાહેરમાં પશુઓને ઘાસ નાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગાંધીનગરમાં પશુઓ પર RFID ટેગ લગાવવા ફરજિયાત કરવામાં આવ્યું છે. અત્રે જણાવી કે, ગાંધીનગર મહાપાલિકાની સ્થાયી સમિતિમાં કેટલી પોલિસીને મંજૂરી અપાઈ છે.


ગુજરાત સરકારના ST કર્મચારીઓની દિવાળી સુધરી, ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય


સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસવંત પટેલે જણાવ્યું કે, રખડતા પશુ સંબંધી પોલિસી ગાંધીનગર મહાપાલિકા મંજૂર કરે છે. જેમાં તમામે તમામ પાસાઓને આવરી લઈને જેમ કે, આ પોલિસીની જરૂરીયાત ક્યાંથી ઉભી થઈ લઈ અને નવી પોલિસી અંતર્ગત RFID ચીપ લગાવવાની બાબત ટેપ લગાવવાની બાબત જેવી તમામ બાબતોને આવરી લેવાઈ છે. 


ભાદરવી પૂનમ મેળાની પૂર્ણાહુતિ: 48 લાખથી વધુ માઈભક્તોએ કર્યા દર્શન, જાણો કેટલી આવક થઈ