Gujarat Election 2022: રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે થયું છે. પ્રથમ તબક્કામાં સરેરાશ 60 ટકા જેટલું મતદાન થયું અને 788 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં બંધ થઇ ગયું છે. પરંતુ ચારેબાજુ ઓછા મતદાનને લઈને ચર્ચાઓ ચાલીઓ વચ્ચે નીતિન પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્ન અને શિયાળુ પાકની સિઝનના લીધે પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થયું હોવાનું નીતિન પટેલે અનુમાન લગાવ્યું છે. તેમણે કહ્યું ઓછા મતદાનથી તમામ ઉમેદવારને અસર પણ ભાજપને નુકસાન નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube