Video : લોકોએ ઉતારી નરાધમ દુષ્કર્મીઓની ચરબી, નગ્ન કરીને જાહેરમાં ઉઠક-બેઠક કરાવી
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગઈકાલે એક મહિલા સાથે ચપ્પુની અણીએ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. મહિલા સાથે દુષ્કર્મ આચરીને નરાધમો દ્વારા મહિલાના ફોટા અને વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનામાં સ્થાનિક લોકોએ ભારે હિંમત દાખવી હતી. લોકોએ નરાધમ આરોપીઓને પકડીને તેમને નગ્ન કરાવીને ઉઠક-બેઠક કરાવી હતી.
મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગઈકાલે એક મહિલા સાથે ચપ્પુની અણીએ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. મહિલા સાથે દુષ્કર્મ આચરીને નરાધમો દ્વારા મહિલાના ફોટા અને વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનામાં સ્થાનિક લોકોએ ભારે હિંમત દાખવી હતી. લોકોએ નરાધમ આરોપીઓને પકડીને તેમને નગ્ન કરાવીને ઉઠક-બેઠક કરાવી હતી.
બિનસચિવાલય પરીક્ષાના કૌભાંડ બાદ સરકારે લીધો બોધપાઠ, બોર્ડ પરીક્ષા માટે ખાસ છૂટ્યા ખાસ આદેશો
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગઈકાલે બળાત્કારની ઘટના બની હતી. વેજલપુરમાં એક મહિલા પર ચાકુની અણીએ બળાત્કાર ગુજારાયો હતો. બે શખ્સો મહિલાને ઘરમાંથી ઉપાડી લઈ ગયા હતા અને તેને બાઈક પર બેસાડીને ફેરવી હતી. તેના બાદ સરખેજ સહિત અન્ય જગ્યાએ પીડિતાને લઈ જઈને આરોપીઓએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહિ, નરાધમોએ દુષ્કર્મ આચરી મહિલાના ફોટો અને વીડિયો પણ વાયરલ કર્યા હતા. ત્યારે લોકોને આ બાબત જાણ થતા જ તેઓએ બળાત્કારીઓને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
પાટીદારોનાં કુળદેવી મા ઉમિયાના ધામમાં આવતીકાલથી રૂડો અવસર, કયા આગેવાનો જશે તેનું લિસ્ટ આવ્યું
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube