કેતન બગડા/અમરેલી :રાજ્યમાં કેટલાંક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે, કરા અને વીજળી પડવાની શક્યતા હોવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના કહેવા અનુસાર, રાજસ્થાન ઉપર સર્જાયેલા હવાના દબાણને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જેને લઈને રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળશે. જોકે, આગામી દિવસોમાં હીટવેવની આગાહી કરવામાં આવી નથી. આગામી દિવસોમાં રાજ્યમાં ગરમી મહત્તમ  41 ડિગ્રી રહેશે, જેથી ગુજરાતના લોકોને ગરમીમાં રાહત મળે તેવી શક્યતા છે. 


સાઉથને સાઈડલાઈન કરીને આ રાજ્યોમાં Pm મોદીએ ખોબલે ભરીને સભા ગજવી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસદણનો વિચિત્ર કિસ્સો, રૂમમાં સળગતી મહિલા નાનકડી પુત્રી અને ભાણેજ પર પડી... કુલ 6 લોકો દાઝ્યા