રાજકોટ: ઇ ભૂમિ પુજન કાર્યક્રમમાં પાટીયુ તુટતા મેયર સહિત 4 નેતાઓ ખાડામાં પડ્યા
રાજકોટ શહેર ભાજપ કાર્યાલયના ઇ-ભૂમિ પુજન કાર્યક્રમમાં ખાડા પર રહેલા લાકડાનું પાટીયું અચાનક તુટી ગયું હતું. જેથી પાટીયા પર રહેલા ભાજપના પૂર્વ ધારાભ્ય ભાનુબેન બાબરીયા, નીતિન ભારદ્વાજ અને મેયર બીનાબેન આચાર્ય લપસી પડ્યા હતા. આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા હતા. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ નીતિન ભારદ્વાજનો હાથ પકડી રાખ્યો હતો. જ્યારે એક મહિલા નીચે બેસીજાય છે.
રાજકોટ : રાજકોટ શહેર ભાજપ કાર્યાલયના ઇ-ભૂમિ પુજન કાર્યક્રમમાં ખાડા પર રહેલા લાકડાનું પાટીયું અચાનક તુટી ગયું હતું. જેથી પાટીયા પર રહેલા ભાજપના પૂર્વ ધારાભ્ય ભાનુબેન બાબરીયા, નીતિન ભારદ્વાજ અને મેયર બીનાબેન આચાર્ય લપસી પડ્યા હતા. આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા હતા. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ નીતિન ભારદ્વાજનો હાથ પકડી રાખ્યો હતો. જ્યારે એક મહિલા નીચે બેસીજાય છે.
સુરત: લોકડાઉનનાં કારણે કેનેડા જવા માટેની પરીક્ષા રદ્દ રહેતા યુવાન જાહેરમાં નગ્ન થયો
વીડિયોમાં પાટીયા પર મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને એક અન્ય મહિલા ઉભા હોય તેવું જોવા મળે છે. તે જ સમયે નીતિન ભારદ્વાજ પાટીયા પર આવવા માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી હાથ પકડે છે. જો કે નીતિન ભારદ્વાજ પાટીયા પર પગ મુકતાની સાથે જ પાટીયું તુટે છે. જેમાં તમામ નેતાઓ લપસીને પટકાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કાર્યાલયનું ઇ ભુમિપુજન કરવામાં આવ્યું હતું.
ગરબા આયોજકોની મુખ્યમંત્રી સાથે મુલાકાત, આયોજન અંગે અસમંજસની સ્થિતી
જો કે આ સમગ્ર કાર્યક્રમમાં ઉડીને આંખે વળગે તેવી બાબત હતી કે ભાજપનાં નેતાઓ સોશિયલ ડિસ્ટન્સ ભુલ્યા હતા. કોરોનાની મહામારીમાં નેતાઓ એકબીજાથી દુર ઉભા રહેવાને બદલે બાજુ બાજુમાં ઉભા હતા. આ કાર્યક્રમમાં રાજકોટનાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી પણ હાજર રહ્યા હતા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube