કોરોનાને કાબુમાં લેવા શહેરોથી ગામડા સુધી રેપિડ એક્શન ટીમ કાર્યરત, મહાઅભિયાનની શરૂઆત
ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો અને ઓછા ટેસ્ટિંગ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતને ટે્ટિંગ વધારવાની ટ્રેકિંગ અને ટ્રેસિંગ પર વધારે ધ્યાન આપવાની ટકોર કરી હતી. જેના પગલે રાજ્ય સરકારે એક અલગ એક્શન પ્લાન બનાવ્યો છે. જેમા શહેરોથી ગામડા સુધી રેપિડ એક્શન ટીમ બનાવી સંક્રમણ અટકાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ટીમ સતત મોનિટરિંગ કરશે અને દર અઠવાડીયે તાલુકા અને જિલ્લાના રિપોર્ટ છેક સરકાર સુધી પહોંચાડવામાં આવશે.
અમદાવાદ: ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો અને ઓછા ટેસ્ટિંગ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતને ટે્ટિંગ વધારવાની ટ્રેકિંગ અને ટ્રેસિંગ પર વધારે ધ્યાન આપવાની ટકોર કરી હતી. જેના પગલે રાજ્ય સરકારે એક અલગ એક્શન પ્લાન બનાવ્યો છે. જેમા શહેરોથી ગામડા સુધી રેપિડ એક્શન ટીમ બનાવી સંક્રમણ અટકાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ટીમ સતત મોનિટરિંગ કરશે અને દર અઠવાડીયે તાલુકા અને જિલ્લાના રિપોર્ટ છેક સરકાર સુધી પહોંચાડવામાં આવશે.
રાજકોટમાં કોરોના વિસ્ફોટ, 2 દિવસમાં 68 સફાઈ કર્મચારી પોઝિટિવ
ગુજરાતમાં એક તરફ કોરોના સંક્રમણમાં અમદાવાદ અને સુરત જેવા મહાનગરો ધીમે ધીમે પોઝિટિવ કેસ મુદ્દે રાહત થઇ રહી છે. જો કે રાજ્યનાં અત્યાર સુધી જે શાંત જિલ્લાઓમાં હવે અચાનક કેસ વધી ગયા છે. હાલ સરકાર ગ્રામ્ય વિસ્તારો પર ધ્યાન આપી રહી છે. જેથી હવે કોરોના ઉપર નિર્ણાયક ઘા કરવાની તૈયારી કરી રહી છે.
તોફાની દમણગંગાના જોખમી પ્રવાહમાં અને ડેમને અડોઅડ માછીમારી કરવું ભારે પડ્યું...
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા છેક ગામડાઓ અને શહેરમાં વોર્ડ સ્તરે કોરોના સંક્રમણની ચિંતા કરવા માટે જણાવ્યું છે. જેમાં કોરોના સંક્રમણને કન્ટ્રોલ કરવા માટે કોમ્યુનિટી મેડિસિન નિષ્ણાંતો એટલે કે સામુહિક રોગચાળા સમયે તે જ તબીબો અને અન્ય નિષ્ણાંતોને સામેલ કરવામાં આવે છે. તેઓને હાલની તકે સરકારે સાથે રાખવું જરૂરી બને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર