ભાવનગરઃ ભાવનગર જિલ્લાના સણોસરા ગામે પ્રેમી પંખીડાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. બંન્નેએ સ્મશાન પાસે લીંબડાના ઝાપ સાથે ગળેફાસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. આ યુવક અને યુવતી સવારથી ગુમ હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ તો પોલીસે બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. યુવક અને યુવતીના મોત બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube