સુરત: પૂરપાટ ઝડપે જતી સ્પોર્ટ્સ બાઇક ડમ્પરમાં ધડાકાભેર ઘુસી ગયું, બાઇક ચાલક ગંભીર
શહેરના વેસુ રોડ પર પુરપાટ ઝડપે જતી સ્પોર્ટ્સ બાઇક પાર્લે પોઇન્ટ ખાતે ડમ્પરમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વેસુ રોડ પર જતા બાઇકર્સ ગેંગના એક સભ્યનું પાર્લે પોઇન્ટ ખાતે ડમ્પર (GJ-05-BX-2525) વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
સુરત : શહેરના વેસુ રોડ પર પુરપાટ ઝડપે જતી સ્પોર્ટ્સ બાઇક પાર્લે પોઇન્ટ ખાતે ડમ્પરમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વેસુ રોડ પર જતા બાઇકર્સ ગેંગના એક સભ્યનું પાર્લે પોઇન્ટ ખાતે ડમ્પર (GJ-05-BX-2525) વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
કોરોના વોરિયર્સ: કેડસમા પાણી વચ્ચે PPE કીટ પહેરી કોરોનાગ્રસ્ત દર્દીની અંતિમવિધિ
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બાઇક (GJ-05-SL-0129) ચાલક યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. રવિવારે ડુમસ રોડ પર બાઇકનો ત્રાસ ઘણા સમયથી જોવા મળ્યો હતો. ડમ્પરમાં ફુલ સ્પીડથી અથડાતા બાઇકનો કડુસલો બોલી ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધારે તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર