Surat News : આજકાલ કપલ શરમ ભૂલી રહ્યાં છે. શરમ ભૂલીને હવે જાહેરમાં એવી હરકતો કરવા લાગ્યા છે કે જોનારા શરમાઈ જાય. સુરત શહેરમાં શર્મનાક ઘટના બની છે. એક ખાનગી એમ્બ્યુલન્સમાં કપલના પ્રેમલીલાનો વીડિયો સામે આવ્યો છે. સુરતના અડાજણ બ્રિજ પર દોડતી એમ્બ્યુલન્સમાં કામલીલા જોવા મળી છે. એમ્બ્યુલન્સમાં કપલની પ્રેમલીલાનો વીડિયો વાયરલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના અડાજણ બ્રિજ પર ખાનગી એમ્બ્યુલન્સમાં એક કપલ શરમજનક હરકત કરતું જોવા મળ્યું. કપલની પ્રેમલીલા રસ્તા પરથી પસાર થતા અનેક લોકોએ જોઈ. એમ્બ્યુલન્સના કાચમાંથી કપલની આ અશ્લીલ હરકતો સ્પષ્ટ દેખાતી હતી. જેથી જોનારાએ તેનો વીડિયો બનાવ્યો હતો. દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સમાં કપલનો પ્રેમલીલાનો વિડીયો વાયરલ થયો છે. 


ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ફરવા જવાનું ટેન્શન હોય તો આગાહી વાંચી લેજો


 


દૂધ અને માવાની મીઠાઈની હોય છે એક્સપાયરી ડેટ, કેટલા દિવસ ચાલી શકે આ રહી તેની માહિતી