Gujarat Election 2022: સુરત પૂર્વ વિધાનસભા બેઠક પર AAPને મોટો ઝટકો, નહીં લડી શકે ચૂંટણી, હવે માત્ર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ
Gujarat Election 2022: સુરત પૂર્વ વિધાનસભા આપને પડતા પર પાટુ જેવી સ્થિતિ ઉદ્દભવી છે. આપ ઉમેદવાર કંચન જરીવાળા એ પહેલાં પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. હવે આપના ડમી-અપક્ષ ઉમેદવાર સલીમ મુલતાનીએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે.
Gujarat Election 2022, ચેતન પટેલ: સુરત પૂર્વ વિધાનસભા બેઠક પર આપ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આપ ઉમેદવાર કંચન જરીવાલાએ પહેલાં પોતાની ઉમેદવારી પરત ખેંચી. હવે આપના ડમી અપક્ષ ઉમેદવાર સલીમ મુલતાનીએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી સુરત પૂર્વ વિધાનસભાની બેઠક પરથી આપના ઉમેદવાર બાદ અપક્ષની પીછેહઠ થઈ છે.
સુરત પૂર્વ વિધાનસભા આપને પડતા પર પાટુ જેવી સ્થિતિ ઉદ્દભવી છે. આપ ઉમેદવાર કંચન જરીવાળા એ પહેલાં પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. હવે આપના ડમી-અપક્ષ ઉમેદવાર સલીમ મુલતાનીએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી સુરત પૂર્વ વિધાનસભાની બેઠક પરથી આપના ઉમેદવાર બાદ અપક્ષની પીછેહઠ થઈ છે. આપના અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર સલીમ મુલતાની એ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે.સુરત વિધાનસભાની પૂર્વ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કેંચન જરીવાલાએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube